Advertisement

corona: The number of death toll in Surat is worrying

corona: The number of death toll in Surat is worrying સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસની સામે મોતનો આંકડો ચિંતાજનક છે. માત્ર 40 કેસ છે અને સામે મોતની સંખ્યા 10 નોંધાઈ છે. કોરોનાના કારણે થતા સૌથી વધુ મૃત્યુ સુરતમાં 12.12 ટકા છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ પણ મૃત્યુદર 4.6 ટકા છે. અમદાવાદમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે. કોરોનાને માત આપવામાં ગાંધીનગર અગ્રેસર છે. સુરતથી નજીકના નવસારી સહિત 13 જિલ્લામાં એક પણ કેસ નહીં.

Stay connected with us on social media platforms:



Subscribe us on YouTube





Like us on Facebook





Follow us on Twitter





You can also visit us at:


Zee24Kalak,Gujarati News,ગુજરાતી સમાચાર,24 કલાક,Zee Gujarati,

Post a Comment

0 Comments